ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

GSET - વિષયો

વિષય કોડ વિષયનું નામ પ્રશ્નપત્રનું માધ્યમ અનુસ્નાતક કોર્સ અનુસ્નાતક વિષય
૦૧ મેથેમેટીકલ સાયન્સીસ અંગ્રેજી M.Sc./M.A./M.Tech.(Science)
Or Equivalent Degree
ગણિત / આંકડાશાસ્ત્ર / એપ્લાઈડ મેથેમેટીક્સ / ઇંડસ્ટ્રિયલ મેથેમેટીક્સ
૦૨ ફીજીકલ સાયન્સીસ અંગ્રેજી M.Sc. ફિઝિક્સ / ભૌતિક વિજ્ઞાન
૦૩ કેમીકલ સાયન્સીસ અંગ્રેજી M.Sc. રસાયણશાસ્ત્ર / રાસાયણિક વિજ્ઞાન
૦૪ લાઇફ સાયન્સીસ અંગ્રેજી M.Sc./M.Tech (Science) જીવન વિજ્ઞાન / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / માઇક્રોબાયોલોજી / બાયોટેકનોલોજી / બાયોકેમિસ્ટ્રી / વાઇરોલોજી / બાયોઇન્ફોર્મેટિક્સ / જીનેટિક્સ
૦૫ હિન્દી હિન્દી M.A. હિન્દી
૦૬ ગુજરાતી ગુજરાતી M.A. ગુજરાતી
૦૭ સંસ્કૃત સંસ્કૃત M.A. સંસ્કૃત
૦૮ ઇતિહાસ અંગ્રેજી અને ગુજરાતી M.A. ઇતિહાસ
૦૯ સમાજશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી M.A. સમાજશાસ્ત્ર
૧૦ અર્થશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી M.A. અર્થશાસ્ત્ર
૧૧ રાજનીતિ શાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી M.A. રાજનીતિ શાસ્ત્ર
૧૨ અંગ્રેજી અંગ્રેજી M.A. અંગ્રેજી
૧૩ શિક્ષણ અંગ્રેજી અને ગુજરાતી M. Ed. / M. A. શિક્ષણ
૧૪ મનોવિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી M.A. મનોવિજ્ઞાન
૧૫ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી M. Lib./ M. Lis. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન
૧૬ કાયદો અંગ્રેજી અને ગુજરાતી LL. M. કાયદો
૧૭ વાણિજ્ય અંગ્રેજી અને ગુજરાતી M. Com.
Or Equivalent Degree
વાણિજ્ય
૧૮ મેનેજમેન્ટ અંગ્રેજી M. B. A.
Or Equivalent Degree
મેનેજમેન્ટ
૧૯ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ અંગ્રેજી M.C.A / M.Sc. / M.C.S / M.E. /
M. Tech or Equivalent Degree
કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ
કમ્પ્યુટર સાયન્સ
૨૦ અર્થ સાયન્સીસ અંગ્રેજી M.Sc. ભૂસ્તરશાસ્ત્ર / જિઓઇનફોર્મેટિક્સ
૨૧ શારીરિક શિક્ષણ અંગ્રેજી અને ગુજરાતી M. P. Ed.
or Equivalent Degree
શારીરિક શિક્ષણ
22 દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી M.A. દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન
૨૩ ગૃહ વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી M.Sc. / M.A. ગૃહ વિજ્ઞાન
૨૪ ભૂગોળશાસ્ત્ર અંગ્રેજી અને ગુજરાતી M.Sc./ M.A. ભૂગોળશાસ્ત્ર
૨૫ સમાજકાર્ય અંગ્રેજી અને ગુજરાતી M.S.W/ M.A. સમાજકાર્ય